સિહોર જ્ઞાનમંજરી મોર્ડન સ્કુલમાં “ક્રિસમસ ડે” ની ઉજવણી

બ્રિજેશ ગૌસ્વામી
જ્ઞાનમંજરી મોર્ડન સ્કુલ-સિહોર (ગુજરાતી માધ્યમ)-નર્સરી થી ૪ ના બાળકો દ્રારા “ક્રિસમસ ડે”ની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના બાળકો રેડ કલરના સાંતાકલોઝના પહેરવેશમાં આવી સાંતાકલોઝ બન્યા હતા.તથા શાળાના શિક્ષકો દ્રારા બાલ-સભાનું આયોજન કરવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here