બ્રેકીંગ ન્યુઝ રાત્રીના ૮/૩૦ કલાકે

દેવરાજ બુધેલીયા

હજુ ગઈકાલે જ આત્મહત્યા નિવારણ દિવસ ગયો જેમાં આત્મહત્યા ના વધતા જતા બનાવો ને લઈને અનેક લેખો છપાયા હતા. ત્યારે આજે જ સિહોરના ખાડીયા વિસ્તારમાં હંસદેવ પાસે ભાડાં મકાનમાં રહેતા પરપ્રાંતિય યુવક બજરંગીસિંહ ભરતસિંહ શેખાવત નામના યુવકે ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. મૃતક યુવક ક્રિષ્ના રોલિંગ મિલમાં કામ કરતો હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. કોઈ અગમ્ય કારણોસર યુવકે આત્મહત્યા વહોરી હોવાનું હાલ કારણ મળી રહ્યું છે. ઘટના ની જાણ થતાં સિહોર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી વધુ વિગતો ની રાહ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here