સિહોરના ગૌતમેશ્વર રોડ પાલિકા જગ્યાની જગ્યામાં ફેન્સિંગ બાબતે વિવાદ સર્જાયો

દેવરાજ બુધેલીયા
સિહોર ગૌતમેશ્વર રોડ પર આવેલ ડુંગરમાં નગરપાલિકાની જગ્યામાં ફેનસિંગ મારવામાં આવી છે જે જગ્યામાં જીસીબી મારફત આજ બપોરના સમયે ખોદાણ કામ થતું હતું ત્યારે સ્થાનિક દ્વારા વિરોધ થતા વિવાદ સર્જાયો છે જોકે આ જગ્યામાં કોના દ્વારા ફેન્સિંગ મારવામાં આવી છે અને જીસીબી દ્વારા કોણ ખોદકામ રહ્યું છે તે જાણકારી મળી શકી નથી પરંતુ ખોદાણ થતી જગ્યા નગરપાલિકા દ્વારા ફાળવવામાં આવી હોવાનું કહેવાય છે પરંતુ સમગ્ર ફેન્સિંગ અને જીસીબી દ્વારા થતી કામગીરીને લઈ વિવાદ સર્જાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here