સિહોર નવાગુંદાળા સ્વામિનારાયણ સેવા કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણ

હરેશ પવાર
સિહોર નગરપાલિકા વોર્ડ નં ૨ નવા ગુંદાળા વસાહત રામનગર પ્લોટીંગ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ના સંચાલક અને સ્વામિનારાયણ બાપાના સેવક એવા શિક્ષક અશોકભાઈ મકવાણા ના માર્ગદર્શન અને સંસ્થા ના બાળકો દ્વારા.!!ૐ વૃક્ષ દેવો ભવ!! જે પાવન પવિત્ર એકાદશીના શુભ દિવસે લાભ ચોઘડિયા માં શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ની બાજુ માં આવેલ ખુલ્લી જગ્યામાં વૃક્ષો રોપવામાં આવ્યા હતા જેમાં આસોપાલવ.જાંબુડો.વડ.ગુંદો. આંબો. લીમડો ગળા ની વેલ.સરગવો. તેમજ આયુવેર્દિક વૃક્ષા રોપણ બાળ સેવકો ના વૃક્ષ પ્રેમ અને પર્યાવરણ ની જાળવણી માટે સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ના સંચાલક અશોકભાઈ મકવાણા તમામ સ્વંયસેવકો બાળ સેવકો દ્વારા વૃક્ષો નું જતન કરવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here