શહેર ભાજપ અને યુવા યુગ પરિવર્તન દ્વારા ભગતસિંહ પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ

હરીશ પવાર : બ્રિજેશ ગૌસ્વામી
દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર એવા અમર શહીદ ભગતસિંહ ની જન્મજયંતી નિમિત્તે સિહોર ભાજપ અને યુવા યુગ પરિવર્તન દ્વારા ઉજવણી કરવામાં આવી છે આજે સવારે રેલવે સ્ટેશન રોડ આવેલ ભગતસિંહ પ્રતિમા ને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મહામંત્રી હિતેશ મલુકા, આશિષ પરમાર, અનિલ ગોહિલ, દિપક લકુમ, સતારભાઈ આગરીયા, મંગુબેન જીંજુવાડિયા, સ્મિતાબેન મણિયાર વિશાલભાઈ ત્રિવેદી, સતિષભાઈ પરમાર, હરપાલસિંહ ગોહિલ,જયેશભાઈ રાઠોડ,જયંતીભાઈ જીંજુવાડિયા, સહિત યુવા યુગ પરિવર્તનના મલય રામાનુજ કૌશિક વ્યાસ જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here