સિહોરના વોર્ડ નંબર ૮ માં નગરપાલિકા આપના દ્વારે કાર્યક્રમ યોજાયો

દેવરાજ બુધેલીયા
સિહોર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ દ્વારા લોકોની સમસ્યાઓ જાણી તેને દૂર કરવા માટે નગરપાલિકા આપના દ્વારે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં આજે વોર્ડ નંબર ૮ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ,ઉપપ્રમુખ ચતુરભાઈ રાઠોડ, ચીફ ઓફિસર મકરાણી, દેવરાજભાઈ બુધેલીયા, અશ્વિનભાઈ બુઢનપરા, હિનાબેન ગઢાદરા, કરીમભાઈ સરવૈયા, સહિતના લોકો હાજર રહ્યા હતા. અહીં વોર્ડની સમસ્યાઓ વિશે ચર્ચા કરી તેને દૂર કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here