સિહોરમાં પૂ. મહાત્મા ગાંધીની ૧૫૧મી જન્મ જયંતીની કોંગ્રેસ દ્વારા ઉજવણી

દેવરાજ બુધેલીયા
સમગ્ર સિહોરમાં આજે ૨ ઓક્ટોબરે રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી અને પૂ. બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી સ્મરણાંજલી અર્પણ કરાઈ હતી સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા આજે શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે નગરપાલિકા કચેરી ગ્રાઉન્ડ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી જેમા સિહોર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જયદિપસિંહ ગોહિલ, કિરણભાઈ ઘેલડા, ધીરૂભાઈ ચૌહાણ, જયરાજસિંહ મોરી, મુકેશભાઈ જાની,કિશનભાઇ મહેતા, સુભાષભાઈ રાઠોડ, કરીમભાઇ સરવૈયા, ઇકબાલભાઇ સૈયદ, ચેતનભાઇ ત્રિવેદી, નૌશાદભાઇ કુરેશી, દિવ્યાબેન મહેતા,જયોત્સનાબેન ભટ્ટ, હીરાબેન સોલંકી, વહિદાબેન પઢીયાર, યોગેશભાઈ વ્યાસ,માનશંગભાઇ ડોડીયા, ડી.પી.રાઠોડ, પી.ટી.સોલંકી, ઇશ્વરભાઇ નમસા, પરેશભાઇ બાજક, સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાયઁકરો હાજર રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here