રાષ્ટ્ર પિતાની ૧૫૧ મી જન્મજયંતિ ની ઉજવણી અટલ ભવન ખાતે કરાઈ


બ્રિજેશ ગૌસ્વામી
૨ ઓક્ટોબર એટલે ભારત દેશના રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતી. મહાત્મા ગાંધીજી ની ૧૫૧મી જન્મ જયંતિ પ્રસંગે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છૈ. ત્યારે સિહોર નગરપાલિકા ના નવનિયુક્ત અટલ ભવન ખાતે મહાત્મા ગાંધીજી ની પ્રતિમા રાખવામાં આવ્યુ હતું.જેમાં સિહોર નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ તમામ હોદેદારો અને નગરપાલિકા ના સભ્યો,નગરપાલિકા કમઁચારીઓ અને સામાજિક સંસ્થાના આગેવાનો તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here