સિહોર જ્ઞાનગંગા વિધાસંકુલ ખાતે કાર્યક્રમ

હરેશ પવાર
સિહોર જ્ઞાનગંગા વિધાસંકુલ ખાતે મહેમાન મંડળ કાર્યક્રમ અંતર્ગત વિધાથીઁઓને પુસ્તકનાં જ્ઞાન સાથે આધાત્મિક જ્ઞાન પણ જરૂરી છે.તે માટે પ્રજાપતિ બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય સિહોર સંસ્થામાંથી બ્રહ્મકુમારી વષાઁબેન દ્રારા ધોરણ ૬ થી ૮ ના વિધાથીઁઓને આધ્યાત્મિક જ્ઞાન પીરસવામાં આવ્યું હતું. જેમાં વિધાથીઁઓને વાંચન લેખનમાં પણ આધ્યાત્મિકતા પણ જરૂરી છે.આ કાયઁકમને સફળ બનાવવા શિક્ષક મિત્રો મહત્વનો ફાળો આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here