કોરોના સક્રમણને લઈ સિહોર ગરીબશાહપીર નો ઉર્ષ મોકુફ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર રાજકોટ રોડ આવેલ ગરીબશાહપીર ઉર્ષ મોકુફ રખાયો છે કોરોનાના કારણે સિહોર આસ્થાનું કેન્દ્ર ગરીબશાહપીર દરગાહનો તા ૧૦ શનિવારના રોજ યોજાનારા ઉર્ષ મુબારક મોકુફ રખાયો છે અહીં દર વર્ષે ધામધૂમ સાથે ઉર્ષ ઉજવાય છે આ વર્ષે કોરોના મહામારીના કારણે ઉર્ષને મોકુફ રખાયો છે જેની દરેક શ્રદ્ધાળુઓએ નોંધ લેવા અહીંના મુંજાવર સલીમશા દ્વારા જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here