સિહોરના બજરંગ સોસાયટી નજીક વિજપોલ નીચે કચરાના ઢગલામાં આગનું છમકલું થતા ફાયર ઘટના સ્થળે


હરેશ પવાર
સિહોરના ગુંદાળા પાસે આવેલ બજરંગ સોસાયટી જવાના રસ્તા પાસે સિહોર ટાઉન પીજીવીસીએલ ટીસી નીચે વિજપોલ નીચે કચરાના ઢગલામાં આગનું છમકલું થતા સિહોર ફાયર ફાયટરના કમાન્ડર ધર્મેન્દ્ર ચાવડા, શિવુંભા રાજુભાઇ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવેલ અને આગને પાણીનો ચંટકાવ કરી કાબુમાં લીધી હતી. આ ઘટના ની જાણ થતાં પીજીવીસીએલ ના કર્મચારી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here