માતાજીનો સ્વાંગ પહેરી માતાજીના ઉપાસક મુખ્ય બજારોમાં નીકળી લોકોને આશીર્વાદ આપે


દેવરાજ બુધેલીયા
સિહોરમાં દશેરા ના દિવસે મોડી રાત્રે વર્ષોથી પરંપરાગત રીતે મહાકાળી માતાજીની સ્વાંગ નીકળતો હોય છે. ત્યારે આ કોરોના મહામારી વચ્ચે પણ દશેરાની મધ્યરાત્રી એ માતાજીના ઉપાસક મહાકાળી માતાજીનો સ્વાંગ પહેરીને નીકળ્યા હતા.

માતાજીના દર્શન કરી આશિષ મેળવવા માટે ભાવિકભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આમ જોઈએ માતાજીનો સુવાંગ થોડો નાના બાળકો જોવે તો ડરી જાય તેવો હોય છે પરંતુ નાના બાળકો નીચે બેસીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here