ઉનાળાએ ગરમીના, ચોમાસાએ વરસાદના રેકોર્ડ સર્જ્યા બાદ શિયાળાની જમાવટ

બ્રિજેશ ગૌસ્વામી
ઠંડીમાં રાહત થવાની આગાહી વચ્ચે રાહત તો મળી નથી બલ્કે છેલ્લા બે ત્રણ દિવસથી કડકડતી ઠંડીથી સિહોર પંથકમાં જનજીવન પર ઘેરી અસર પડી છે અને ઠંડીએ લોકોને ધુ્રજાવી દીધા છે બે દિવસથી ઠંડીમાં ઘટાડો તો થયો નથી ત્યારે હવામાનખાતાએ આવતીકાલે શનિવારથી ઠંડીમાં હજુ વધારો થવાની આગાહી કરી છે ગત ઉનાળાએ ગરમીના રેકોર્ડ સર્જીને તીવ્ર તાપ વરસાવ્યો હતો તો ચોમાસાએ એક મહિના સુધી વધુ રોકાણ કરીને રેકોર્ડબ્રેક વરસાદ વરસાવ્યો હતો. હવે શિયાળો પણ ઠંડી સહેવાની લોકોની ક્ષમતાની કસોટી કરે તેવા એંધાણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here