સિહોર ખાતે તાલુકા કાનૂની સમિતિ યોજાઇ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરમાં.વિવેકાનંદ જન્મજયંતિ નિમિતે તા.૧૩/૧/૨૦૨૦ સાંજે ૪:૩૦ કલાકે સિહોર નગરપાલિકા સંચાલિત નાનાસાહેબ પેશ્વા બાગ ખાતે સિહોર તાલુકા કાનૂની શિબિર યોજાયેલ જેમાં કોર્ટે ના કાનૂની સેવા સમિતિ ના સેક્રેટરી વિજયભાઈ સોલંકી ની ઉપસ્થિત યોજાયેલ તેમજ કાર્યક્રમ નું સંચાલન પેરાલીગલ મેમ્બર તેમજ સામાજિક કાર્યકર/પત્રકાર હરીશભાઈ પવારે કરેલ જેમાં ખાસ” કાનૂની સહાય” કોને મળે તેમજ સ્વામી વિવેકાનદજીના જન્મજયંતી યુવા દિવસ અંગે કોર્ટ ના માર્ગદર્શન હેઠળ પેરાલીગલ સભ્ય આનંદભાઈ રાણા.યુવરાજ રાવ.કેશુભાઈ દ્વારા વકતવ્ય આપવા માં આવેલ આ કાર્યક્રમ માં અંતુભાઈ ધર્મેન્દ્ર ચાવડા નિલેશ બારોટ.ભરતભાઈ રાઠોડ.સહિત ના ઉપસ્થિતિ રહેલ .આભાર વિધિ વિજયભાઈ વ્યાસે કરેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here