સિહોરના યુવકે પોતાના જન્મ દિવસે ચક્ષુદાન કરવાનો સંકલ્પ લીધો

બ્રિજેશ ગૌસ્વામી
ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના પ્રેરણાથકી સિહોર શહેરમા ખાદિઉદ્યોગ ભંડારના માલિક હર્ષદભાઈ નમસા (મારવાડી) એ તેમનાં જન્મદિવસ ના શુભદિવસે ચક્ષુદાન નો સંકલ્પ કર્યો ચક્ષુદાન ના આ શુભ સંકલ્પ નિમિત્તે ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી ના ડૉ,પ્રશાંતભાઇ આસ્તિક દ્વારા ચક્ષુ દાન નું ફોર્મ ભરી સંકલ્પ કરવામાં અવ્યો હતો આ પ્રસંગે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના જિલ્લા વાલી રાકેશભાઇ છેલાણા, જિલ્લા સહ સંયોજક અભયસિંહ ચાવડા, ધ્રુવભાઈ ભટ્ટ, અને શહેર ભાજપ આગેવાન ઘનશ્યામભાઈ પરમાર હજાર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here