સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ સિહોર પ્રમુખનો તાજ અલ્પેશ ત્રિવેદીના શિરે
હરેશ પવાર
સિહોર યુવાપરશુરામ ગ્રુપના કર્મનિષ્ઠ અને પાયાના કાર્યકર અને નગરપાલિકાના કોર્પોરેટર અને બ્રહ્મ ચાહક એવા અલ્પેશભાઈ ત્રિવેદી ને સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ના શિહોર શહેર પ્રમુખ તરીકેની જવાબદારી ભાવનગર જિલ્લા પ્રમુખ ગૌતમભાઈ દવે તથા મહામંત્રી શશીભાઈ તેરૈયા દ્વારા સોંપવામાં આવતા ખુશીની લહેર વ્યાપી છે