રોયલ ક્રિકેટ કલબ આયોજિત સિહોર ખાતે કવિ સંમેલન, આજે રાત્રીના માળી પાર્ટી પ્લોટમાં જમાવટ થશે
શંખનાદ કાર્યાલય
સિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે કવિ સમેલનનું આયોજન કરાયું છે કાવ્યમય સાંજ વાંસલડી ડોટ કોમ ફેઈમ કૃષ્ણ દવે સાથે કવિ સંમેલન રોયલ ક્રિકેટ કલબ દ્વારા આયોજન કરાયું જેમાં અન્ય કવિઓ હિમલ પંડ્યા, ડો જીતુભાઇ વાઢેર, રાણા બાવળીયા, નિકુંજ ભટ્ટ, ધ્રુવ દેસાઈ, ભરત વાઘેલા, સહિત કવિ મિત્રો ખાસ હાજરી આપશે અને કાર્યક્રમમાં ભાગ લેશે કાર્યક્રમનું આયોજન રોયલ ક્રિકેટ કલબ થઈ રહ્યું છે જે ભાવનગર રાજકોટ રોડ માળી પાર્ટી પ્લોટ ખાતે આજે રાત્રીના ૯ કલાકે યોજાશે જેમાં શહેરની જનતા સાથે સૌ સાહિત્યરસિક મિત્રોને પધારવા ભાવભર્યું આમંત્રણ છે