સિહોર ગોપીનાથજી મહિલા કોલેજ વિદ્યાર્થીનીઓએ પાલીતાણા ખાતે કાર્યશાળામાં ભાગ લીધો

બ્રિજેશ ગૌસ્વામી
ગોપીનાથજી મહિલા કોલેજ સિહોરની વિદ્યાર્થીનીઓએ પી.એન.આર.શાહ મહિલા કોલેજ -પાલીતાણા અંતર્ગત દ્વિ – દિવસીય રાજ્યસ્તરીય ગુજરાતી છંદ કાર્યશાળા શિબિર યોજાયેલ. જેમાં ગુજરાતી વિષયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here