સિહોર નગરપાલિકા દ્વારા ચાઈનીઝ દોરીને લઈ ચેકીંગ, પાલિકા દ્વારા કંટ્રોલરૂમ પણ શરૂ

હરેશ પવાર
ગુજરાત સરકાર દ્વારા કરુણા અભિયાન કાર્યક્રમ અંતર્ગત સિહોર નગરપાલિકા દ્વારા તેમજ યુવા યુવા યુગ પરિવર્તન અને વિશ્વ હિન્દુ પરિષદ ના સંયુકત ઉપક્રમે મકરસંક્રાંતિ નિમિતે પશુ પક્ષીઓને દોરી દ્વારા ઇજા થાય તો નગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ ઉભો કરાયો છ જેમાં શહેરમાં કોઈને ઘાયલ થયેલા પશુ પક્ષીઓ જોવા મળે તો કંટ્રોલ રૂમ નંબર ૦૨૮૪૬-૨૨૨૦૫૭ પર સંપર્ક કરવો આજે સિહોર નગરપાલિકા દ્વારા શહેરમાં ચાઇના ની દોરી વેચાણ કરતાં આસામીઓ સામે કાર્યવાહી કરેલ ચેકીંગમાં ઇન્સ્પેકટર વિજય વ્યાસ, ગેરેજ સુપરવાઈઝર ધર્મેન્દ્ર ભટ્ટ, પ્રિતેશ વાળા, જય મકવાણા, સુનીલ ગોહિલ દ્વારા આ કામગીરી કરેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here