સિહોર અને પંથકમાં વરસાદી વાતાવરણ, ઝાપટા વરસ્યા

બ્રિજેશ ગોસ્વામી
સિહોર અને પંથકમાં આજે ત્રીજા દિવસે વાતાવરણમા પલ્ટો આવ્યો છે અને વાદળછાયુ વાતાવરણ છવાયું છે.આજે સવારથી બપોર અને સાંજ સુધીમાં સુધીમાં ત્રણથી ચાર વખત ઝાપટા વરસ્યા છે. અચાનક કાળા ડિબાંગ વાદળા છવાઇ જાય છે અને થોડીવારમાં સામાન્ય વાતાવરણ થઇ જાય છે. જો કે ધોધમાર વરસાદ વરસે તેવું વાતાવરણ છવાઇ છે. પણ વરસાદ વરસતો નથી. હવે ફરી પાછા સાર્વત્રીક વરસાદની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here