સિહોર ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ને પુષ્પાંજલિ
હરેશ પવાર
ગઈકાલે સિહોર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વામી વિવેકાનંદ જીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વડલા ચોક ખાતે સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ને પુષ્પાંજલિ અપૅણ કરી સ્વામી વિવેકાનંદ જીની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી આ કાયૅક્રમ મા ઉપસ્થિત ભાવનગર જીલ્લા ભાજપ મહામંત્રી ઉમેશભાઇ ડી મકવાણા તથા સિહોર શહેર મહામંત્રી હીતેશભાઇ મલુકા, આષિસભાઈ પરમાર, માસાભાઇ ડાંગર, પરેશભાઇ જાદવ, અનીલભાઇ ગોહિલ, પાથૅભાઇ વ્યાસ, રૂપેશભાઇ રોજીયા, વિરેન્દ્રસિંહ, હરદેવભાઇ વાળા, માનશંગભાઇ, હરેશભાઇ પવાર, મનીષભાઈ આલ, નિલેશભાઈ શુક્લ, સ્મિતાબેન મણિયાર, મંગુબેન જીજુવાડીયા, સતારભાઇ અાગરીયા, શંકરમલ કોકરા તથા ભારતીય જનતા પાર્ટી ના તમામ કાયૅક્રતા ભાઇઓ,બહેનો આ કાયૅક્રમ મા ઉપસ્થિત રહ્યા હતાં