સિહોર આપના યુવા નેતા હાર્દિક દોમડિયાએ સરકારની માનસીકતા સામે વૈધિક સવાલો ઉઠાવ્યા

બ્રિજેશ ગોસ્વામી
ગુજરાતના ખેડૂતને ઘણાં સમયથી સપનાઓ બતાવતી ભાજપ સરકાર હવે ખેડૂતો ને વીજ પુરવઠામાં પણ અન્યાય કરશે સરકાર ની અન આવડતના કારણે દેશમાં કોલસા ઉપર સંકટ ઉભું થયું છે ત્યારે ૨૫/૨૫ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે જો ધાર્યું હોત ગુજરાતના યુવાનો અને ગુજરાતના ખેડૂતો ને સિંચાઈ પાણી સાથે ખેત વીજ તેમજ ઘર વપરાશ થી લઈ કોમર્શિયલ વીજ પણ ચોવીસ કલાક સાથે સસ્તી વીજળી આપી શકાત આજે કદાચ કેશુબાપાની સરકારનો પ્રોજેક્ટ જો કલ્પસર યોજના પુરી કરી હોત તો મેગા સિટી સાથે ગોકુળિયુ ગામ પણ કિલોલ કરતું હોત પણ કોની મેહલી મુરાદ અને મેલી નજરમાં ગુજરાત અધોગતિ તરફ ધકેલાય છે તે જ સમજાતું નથી ખેડૂતો ને મળતી આઠ કલાક વીજળી કંપલ્સરી આપો તેવી માગણી આપ યુવા નેતા હાર્દિક દોમડિયા એ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here