સિહોર ગોપીનાથજી મહિલા કોલેજ સૈપકટકરાવમાં ચેમ્પિયન

હરિશ પવાર
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આયોજિત તક્ષશિલાના યજમાન પદે આંતર કોલેજ સેપક ટકરાવ સ્પર્ધામાં સિહોર ગોપીનાથજી મહિલા કોલેજ – સિહોરની વિદ્યાર્થીની બારૈયા તૃષાલી , ડોડીયા દિવ્યા , ગોહિલ રિધ્ધી , મકવાણા ભુમી અને સોંલકી શિત્તલ સૈપકટકરાવમાં ચેમ્પિયન થયેલ છે . જેનુ માર્ગદર્શન પી.ટી.આઈ. સામતભાઈ ચાવડા તેમજ ધર્મેન્દ્રસિંહ ગોહિલે પુરૂ પાડ્યું હતું . આ સમગ્ર ટીમને ચેમ્પિયન થવા બદલ તેમજ માર્ગદર્શન આપનાર કોચને સંસ્થા ખુબ ખુબ અભિનંદન પાઠવે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here