સિહોર બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા નોટબુક વિતરણ કરવામાં આવ્યું

હરીશ પવાર
આજરોજ સિહોર શહેર બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા મોહનલાલ નારણદાસ રાણા ટ્રસ્ટ તથા શિક્ષણપ્રેમી જ્ઞાતિબંધુઓના સહયોગથી બ્રહ્મભટ્ટ જ્ઞાતિના ધોરણ ૧ થી ૧૨ અને કોલેજમાં અભ્યાસ કરી રહેલ

વિદ્યાર્થીઓને નવનીતભાઈ મલુકાની ઓફીસ ખાતે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિહોર બ્રહ્મભટ્ટ સમાજના અગ્રણીઓ તથા દાતાશ્રીઓ અને સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here