કલા મહાકુંભ -૨૦૧૯ તાલુકા કક્ષાની સ્પર્ધામાં સિહોર જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલના વિધાથીઁઓની સિદ્વિ

બ્રિજેશ ગૌસ્વામી
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે તમામ જીલ્લાઓમાં કલા મહાકુંભ ૨૦૧૯ નું આયોજન કરવામાં આવેલ જેમાં સિહોરમાં જ્ઞાનમંજરી મોર્ડન સ્કુલના વિધાથીઁ ડાંગર દ્રષ્ટિબેન ને નિબંધ સ્પર્ધામાં પ્રથમ,ધ્રાંગુ ભાગીરથીએ એકપાત્રીય અભિયાનમાં પ્રથમ,કાપડી ઉર્વશીએ એકપાત્રીય અભિયાનમાં દ્રિતીય,ગોહિલ ભુવનેશ્વરીએ વક્રતૃત્વ સ્પર્ધામાં દ્રિતીય તથા નકુમ તનીશાએ વક્રતૃત્વ સ્પર્ધામાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલ,તાલુકા સ્પર્ધામાં પ્રથમ આવેલ દરેક વિધાથીઁઓ જિલ્લા લેવલે ભાગ લેશે.જે બદલ શાળાના ટ્રસ્ટી શ્રી વિક્રમભાઈ ડી. નકુમ તેમજ પ્રિન્સીપાલશ્રી તેમજ સમગ્ર સ્ટાફગણે શુભેચ્છા પાઠવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here