૧૯ વર્ષની ઉંમરે લંડનમાં પાયલોટ તેમજ ફલાઇટ ઇન્સ્ટ્રકટરની પદવી પ્રાપ્ત કરી દેશનું ગૌરવ વધારેલ છે કથન કંસારાએ

હરેશ પવાર
આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું તેમજ ગુજરાત સાથે સિહોરનું ગૌરવ વધારેલ તેવા યુવાનીમાં ડગ ભરતા કથન કંસારા નું તા.21.1.2020 ને મંગળવારે સાંજે 7 કલાકે માલી પાર્ટી પ્લોટ ખાતે જાયન્ટ્સ ગ્રૂપ ઓફ સિહોર દ્વારા સન્માન કરવામાં આવશે.અહીં આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે રાજેશભાઇ દેસાઈ, વિજયભાઈ ગોહિલ, નીતિનભાઈ મહેતા, રાજેન્દ્રભાઇ જાની સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને યુવા કથનની પ્રગતિને વખાણીને જીવનના પંથ ઉપર પ્રગતિ કરવા શુભાષીશ પાઠવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here