સિહોર ટાણા રોડ આખરે મંજુર
દેવરાજ બુધેલીયા
સિહોરના જુના સિહોર વિસ્તારમાં આવેલ ટાણા રોડને બનાવવા માટે રહીશોની ઘણા સમયથી માંગ હતી જે ને લઈ સ્થાનિક નગર સેવકોની મદદથી તંત્ર દ્વારા નવા રોડ માટેની મંજૂરીની મ્હોર મારી છે જેને લઈ રહીશોમાં આંનદની લાગણી વ્યાપી છે.