સિહોર ૧૮૧ ટીમના શિલ્પાબેન સરવૈયાને એવોર્ડ અને સન્માનપત્ર

હરીશ પવાર
સિહોર ૧૮૧ ટીમના શિલ્પાબેન સરવૈયાને એવોર્ડ અને સન્માનપત્ર સાથે સન્માનિત કરાયા છે પાલીતાણા ખાતે હસ્તગિરી રોહિશાળા જૈન સ્નાનઘાટ ખાતે તેમજ ચોમલ ના સરપંચ વિજયસિંહ ગોહિલ દ્વારા ૧૦૮ અને ૧૮૧ ટીમોનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખાસ ચેતનભાઈ ગધેસર, અને નરેશભાઈ ડાભી સહિત મહાનુભાવોએ હાજરી આપી હતી જેમાં ગુજરાત રાજ્ય સરકારની ઇમરજન્સી સેવા કરતી ૧૦૮..૧૮૧ તેમજ ખિલખિલાટ સહિતના ડોકટરો..પાયલોટની હાજરીમાં સતત ઇમરજન્સી એમ્બ્યુલન્સ. તેમજ પોલીસ સ્ટેશનમાં બહેનો માટે કામ હળવું કરી જે સર્વશ્રેષ્ઠ સેવા આપતી બહેન દીકરી ઓ માટે ન્યાય રક્ષણ માટે સતત કામ કરતી સિહોરની ૧૮૧ ટીમના શિલ્પાબેન સરવૈયાને અહીં શ્રેષ્ટ કામગીરી બદલ એવોર્ડ આપી સન્માનપત્ર પાઠવી સન્માનિત કરાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here