સિહોર નગરપાલિકા દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના માટેની જાહેરાત

બ્રિજેશ ગૌસ્વામી
તારીખ ૨૭-૦૧-૨૦૨૦સોમવાર,૨૮-૦૧-૨૦૨૦ મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ થી ૫:૦૦ કલાકે ટાઉનહોલ ખાતે આવાસ યોજનાના ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોય,આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક શહેરીજનોએ આધાર પુરાવા સાથે ટાઉનહોલ ખાતે હાજર રહેવા જાહેર સુચના આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here