સિહોર તાલુકા કાનૂનીસેવા સમિતિ દ્વારા ન્યાયમદિર ખાતે માં અમૃતમ કેમ્પ યોજાયો
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર તાલુકા કાનૂનીસેવા સમિતિ દ્વારા ન્યાયાલય કોર્ટ ખાતે સરકાર શ્રી ની મહત્વની એવી આરોગ્યલક્ષી વિભાગની જે ગરીબ મધ્યમ પરિવારો માટે જે શરીરના મોટા ઓપરેશન માટે તેમજ વિવિધ પ્રકારના રોગ માટે ના રૂ ૫ લાખની નિશુલ્ક સારવાર સરકાર દ્વારા નકકી કરેલી ખાનગી હોસ્પિટલ માં સારવાર કરી શકે તે માટે સિહોર તાલુકા કાનૂનીસેવા સમિતિ દ્વારા આ કામગીરી સિહોર કોર્ટ ઓફીસ ખાતે દર મહિનાના ત્રીજા શનિવાર યોજાઈ છે જેમાં લાભાર્થીઓ મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે.