હરેશ પવાર
સિહોરના એક પરિવારમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પત્ની ગુસ્સામાં પોતાના ઘરેથી નીકળી ગઈ હતી જેની જાણ પત્નીના પિયર પક્ષને થતા પિયર પક્ષે મહિલાને સમજાવી ફરી સાસરે જવાનું કહેતા મહિલા સમજતી ના હોવાથી પિયર પક્ષ દ્વારા ૧૮૧ અભ્યમ ટીમને જાણ કરી હતી જેને લઈ સિહોર ૧૮૧ ટીમના કાઉન્સિલર વૈશાલીબેન સરવૈયા મહિલા કોન્સ્ટેબલ વિભૂતિબેન પાઇલોટ પ્રકાશભાઈ સ્થળે પોહચી પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા જેના પત્ની ઘરેથી નીકળી ગઈ હતી જે મહિલાને ૧૮૧ ટિમ દ્વારા મહિલાને મનાવી સમજાવી તેમના પતિ લેવા ન આવે ત્યાં સુધી મહિલાને ભાવનગર સખી વનસ્ટોપ આશ્રય માટે રાખેલ છે અને સમગ્ર મામલો ૧૮૧ ટીમે થાળે પાડ્યો હતો