સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજી ને શ્રધ્ધાંજલી અર્પી

બ્રિજેશ ગૌસ્વામી
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પૂણ્યતિથિ હોવાથી આજે સાંજે ૫:૦૦ કલાકે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા તેમને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રધ્ધાંજલી અપાઇ હતી તેમજ બે મીનીટ મૌન સાથે પ્રાર્થના પણ કરાઇ હતી આ પુષ્પાંજલિ તથા શ્રધ્ધાંજલી મા સિહોર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ જયદિપસિંહ ગોહિલ, કિરણભાઈ ઘેલડા, ધીરૂભાઈ ચૌહાણ, કાન્તિભાઈ ચૌહાણ, નાનુભાઈ ડાખરા, બધાભાઇ બાજક, કરીમભાઇ સરવૈયા, ઇસ્માઇલભાઇ મહેતર, દશઁક ગોરડીયા, પરેશભાઇ બાજક,ડી.પી.રાઠોડ સહિત આગેવાનો એ ભીની આંખે શ્રધ્ધાંજલી પાઠવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here