સિહોરના પત્રકાર હરીશ પવારના માતૃશ્રી સ્વ રુક્ષમણીબેનના સ્મરણાર્થે શ્રધ્ધાંજલી કાર્યક્રમ
બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના સામાજિક કાર્યકર અને પત્રકાર હરીશભાઈ પવાર ના માતૃશ્રી સ્વ. રૂક્ષમનીબેનના સ્મરણાર્થે સિહોર મારૂ કંસારા સમાજની વાડી ખાતે જિલ્લામાં જાણીતી સિહોર હનુમાન ની લીબડી વાળા જગદીશભાઈ ની મંડળી દ્વારા સંગીત ના સુમધુર તાલ સાથે શ્રીનાથજીબાપા ના ધ્રોલ કીર્તન કંઠસ્થ સાથે શ્રોતાઓમાં મગ્ન બનેલ માં બાપ ને ભૂલશો નહિ. માં.ના ગુણગાન સાથે ગમગીન વાતાવરણ સાથે માતા પિતાની છત્રછાયા ગુમાવનાર ની પરિવાર ની હાલત કેવી થાય…માં.વિના નો સુનો સંસાર. જેવા કરુણામય વાતાવરણ માં કરુણગીત થી આસુંઓની ધારા ઓ પ્રેક્ષકો માં જોવા મળેલ.