આવતીકાલે સ્વચ્છતાનો રથ સિહોરમાં, વિવિધ સંસ્થાઓમાં ફરશે, સ્વચ્છતા અંગેના લોકોના પ્રતિભાવો લેવાશે

હરેશ પવાર
સ્વચ્છ ભારત મિશન સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત અંતર્ગત દર વર્ષની જેમ સ્વચ્છ સવેઁક્ષણ-૨૦૧૯ માં હાથ ધરવામાં આવનાર છે જેના ભાગરૂપે આવતીકાલે સિહોરમાં સ્વચ્છતાના રથનું આગમન થઈ રહ્યું છે જેમાં પ્રથમ ટાઉનહોલ ખાતે આગમન થશે ત્યાંથી અધિકારીઓ અને પદાધિકારીઓ દ્રારા પ્રસ્થાન કરાવવામાં આવશે જે સિહોર નગરપાલિકા માં જુદા-જુદા સ્થળોઓ પર ફરશે ખાસ કરીને શહેરની જે.જે.મહેતા ગર્લ્સ સ્કૂલ, ગોપીનાથજી મહિલા કોલેજ, અને આઈ.ટી.આઈ ખાતે ફરશે અને સિહોર ખાતે રોકાણ કરશે અને જયાં “સ્વચ્છતા શપત””સ્વચ્છ સવેઁક્ષણ” અને સુકો ભીનો કચરાના વગીઁકરણના વિડિયો ,નાગરિકો નાં પ્રતિભાવો લેવાનું આયોજન કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here