સિહોર સુરકાના દરવાજા વારંવાર કેમ ગટરો ઉભરાઈ છે, યોગ્ય નિરાકરણ કેમ નહિ..કેમ આ વિસ્તારને ગટરોથી ઉભરાતો જ રાખવો છે

હરેશ પવાર
સિહોર સુરકાના દરવાજા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રોજે વારંવાર ગટરો ઉભરાતી જોવા રહે છે કેમ અહીં કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી તે એક મોટો સવાલ ઉદભવે કે ભ્રષ્ટાચાર ની ગટર લાઈન વારંવાર ગંદકી નું પાણી ઉભરાઈ રહી છે ત્યારે પાલિકા દ્વારા સફાઈ કામ કરવામાં આવે છે તો ઉભરાવવા નું કારણ શું.?. ગટરનું ગંદકી નું પાણી ને લઈ સ્થાનિકો રાહદારીઓ. વાહનચાલકો. તેમજ ધાર્મિક સ્થળો એ દર્શનાર્થીઓ માટે ભારે મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. પરંતુ આ ગટરલાઈન ની કામગીરી લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે તે સામે આવી રહ્યો છે.. આ બાબતે સુરકાના દરવાજા થી લઈ જોડનાથ મહાદેવ ના ખખડધજ રોજ કે ગટર લાઈન ને કેમ ચૂપ છે.

આ લીલાપીર અને દાતારપીર પાલિકાના વોર્ડ 8 અને 9 આવેલા છૅ તો આ વિસ્તારના કામ માટે કેમ ચૂપ છે રોડ અને ગટર ના પ્રશ્નો ને લઈ સ્થાનિકો દ્વારા સિહોર ની એક નીડર જાગૃત મીડિયા ને જાણકારી આપે છે કારણકે આ મીડિયા બિનરાજકીય તટસ્થતા અને નીડરતા અને પરિણામ લક્ષી ના કામ ને લઈ નગરપાલિકા માં ફરિયાદ કરવા ને બદલે આ મીડિયા નો સહારો લેતા હોય છે અને આ બાબતે સ્થાનિકો ને સાથે લઈ નક્કર પરિણામ બાબતે ઉગ્ર રજુઆત ને લઈ મીડિયા દ્વારા દરેક વોર્ડ ના સ્થાનિકો રજુઆત ને લઈ કામો કરી રહી છે અને કામ થવાનો વિશ્વાસ સંપન્ન કરવામાં આવે છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here