પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડ ની કામગીરી ઝડપી બનાવવા કોંગ્રેસની રજૂઆત

બ્રિજેશ ગૌસ્વામી
ભાવનગર શહેરની પોસ્ટ ઓફિસમાં સરકાર દ્રારા આધારકાર્ડની કામગીરી સોંપવામાં આવી છે પરંતું કર્મચારીઓ દ્રારા બેદરકારી દાખવતા આધારકાર્ડ કઢાવવા માટે આવતા અરજદારોને ભારે તકલીફ અને મૂશ્કેલીનો સામનો કરવો પડે છે, લાંબી કતારો લાગે છે અને ભારે દેકારો થાય છે.પોસ્ટમાં આધારની પળોજણનો નિવાડો લાવવા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના બક્ષીપંચના આગેવાનો દ્રારા પોસ્ટ ઓફિસમાં હલ્લાબોલ કરી રોષ વ્યક્ત કયોઁ હતો અને આ બાબત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here