સિહોરના ઘાંઘળી નજીક આઇસર અને કન્ટેનર સામ સામે અથડાયા

દેવરાજ બુધેલીયા
સિહોરના ઘાંઘળી નજીક આઇસર અને કન્ટેનર વચ્ચે સામસામે અકસ્માતની ઘટના બની છે ગતરાત્રીના સિહોરના ઘાંઘળી નજીક ભાવનગર વલભીપુર હાઇવે માર્ગ પર આઈસર અને કન્ટેનર વચ્ચે સામસામે અકસ્માતની ઘટના બની હતી બનાવના પગલે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈને ટ્રાફિકને ખુલ્લો કરાવ્યો હતો બનાવમાં આઈસર અને કન્ટેનર ને છુટા પાડવા માટે ક્રેનની મદદ લેવાઈ હતી ઘટનામાં એક વ્યક્તિને ઇજા થઇ હોવાનું પણ સામે આવ્યું છે જેમને સારવાર અર્થે સિંહોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here