સિહોરની માર્કેટમાં ગુલાબી લાલ કોબીજ વેચાણમાં આવતા લોકો જોવા ઉમટી પડ્યા

દેવરાજ બુધેલીયા
સિહોરની શાકમાર્કેટોમાં ગુલાબી અને લાલ કલરની કોબીજે ભારે કુતુલહ સર્જ્યું છે હાલ શાકભાજીમાં યોગ્ય ભાવો નથી મળી રહ્યા જેના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે ભાવો નહીં મળવાના કારણે જગતનો તાત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે એ તમામ બાબતો વચ્ચે સિહોરની શાકભાજી માર્કેટમાં છેલ્લા ત્રણેક દિવસથી ગુલાબી અને લાલ કલરની કોબીજ બજારમાં વેચાણ માટે આવી રહી છે અમારા સહયોગી દેવરાજ બુધેલીયાનું કહેવું છે આ કોબીજ હાઈબ્રીડ હોવાનું કહેવાઈ છે અને બજારોમાં આ કોબીજે ભારે કુતુહલ સર્જ્યું છે અને જોવા માટે લોકો ઉમટી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here