સિહોર કંસારા બજાર ભટ્ટ શેરીમાં બ્લોક નાખવાની કામગીરી શરૂ

હરેશ પવાર
સિહોર વોર્ડ નં ૮ માં આવેલ કંસારા બજાર ભટ્ટ શેરીમાં બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે છેલ્લા કેટલાક સમયથી લોકમાંગને લઈ નગરપાલિકા દ્વારા બ્લોક નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે સ્થાનિક લોકોની માંગ અને હરેશ પવારની રજૂઆતના પગલે અહીં ભટ્ટ શેરીમાં બ્લોક નાખવાની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે લોકોને પડતી મુશ્કેલી દૂર થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here