શંખનાદના પીઢ પત્રકાર હરેશ પવારનું પ્રેરણાદાયી કામ – પ્રેરક પ્રામાણીકતા સંવેદના સભર કાર્ય

બ્રિજેશ ગૌસ્વામી
આજે સિહોર નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉંડવી ગામના ખાતે સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા નરેશભાઈ શર્મા ફરજ પર જતા હતા ત્યાં વરતેજ પાસે પોતાની ફરજની બેગ તમામ રિપોર્ટ અને માહિતી અને પોતાના દસ્તાવેજ સાથે પડી ગયેલ જે બેગ સિહોર શંખનાદ સંસ્થાના પીઠ પત્રકાર હરેશ પવાર ને મળતા સ્થાનિક પોલીસ ની મદદથી સિહોર તાલુકા સુપરવાઈઝર અનિલભાઈ પંડિત ની મદદથી ઉંડવી થી સુપરવાઈઝર શ્રી નરેન્દ્રભાઇ શર્મા ને ટેલીફોનીક જાણ કરીને મુળ માલીકને પરત કરી ને સામાજીક સંવેદના સભર એક વોકપ્રહરીની ભુમિકા ભજવીને પ્રેરણાદાયક કામગીરી કરી છે.આ ત્વરિત અને માનવીય અભિગમ ભદલ ઉંડવી સુપરવાઇઝર શ્રી નરેન્દ્રભાઈ શર્મા એ હરીશ પવાર અને શંખનાદ સંસ્થાનો જાહેર આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here