અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા, અલગ અલગ સ્થળોએ રથને ફેરવી સ્વચ્છતા અંગેની જાણકારી આપવામાં આવી

હરેશ પવાર
સ્વચ્છ ભારત મિશન સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત અંતર્ગત દર વર્ષની જેમ સ્વચ્છ સર્વેક્ષણ વર્ષ 2019 આવતી નગરપાલિકા ઓ ઉત્તમ સ્થાન પ્રાપ્ત કરે છે જેના ભાગરૂપે સિહોર શહેરમાં સ્વચ્છતા રથનું આગમન થયું હતું જેમાં ચીફઓફિસર બરાળ,તેમજ ચતુરભાઈ રાઠોડ અશ્વિન બુઢનપરા નગરપાલિકા કર્મચારી સમીર દવે વિજય વ્યાસ. જય મકવાણા. હેડ કલાર્ક પરેશ ભટ્ટ જયવતસિંહ ગોહિલ સુનિલ ગોહિલ સહિત નગરપાલિકા સ્ટાફના કર્મીઓ ઉપસ્થિત રહ્યો હતા સ્વચ્છ રથને અધિકારી પદાધિકારીઓ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવેલ જ્યારે નગરપાલિકા દ્વારા જુદી જુદી સંસ્થા વિભાગમાં આ રથને ફેરવી લોક જાગૃતિ માટે ફેરવવા આવેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here