સિહોર શહેરની મુખ્ય બજારમાં ટ્રાફીક બાબતે રજૂઆત

હરેશ પવાર
સિહોર શહેરની મુખ્ય બજારોમાં ટ્રાફિક પ્રશ્ને રજૂઆતો થઈ છે બજાર સાંકડી હોવાથી અને કેટલાક લારી ગલ્લા ધારકો આડેધડ કારણે વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે શહેરમાં ગામડાના લોકોનું હટાણું રહે છે અને લોકોની અવર જવર રહે છે જેથી ટ્રાફિક પ્રશ્ન હલ કરવા રજૂઆતો થઈ છે અને વિવિધ અન્ય દબાણો હટાવવાની પણ માંગણી થઈ છે આવતા દિવસોમાં આ અંગે યોગ્ય કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે જે અંગેની ડે કલેકટર નગરપાલિકા અને પોલીસ મથકે રજૂઆતો કરવામાં આવી છે અને યોગ્ય કરવા આવેદન પાઠવાયું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here