સિહોર પાલિકા પાણીના ડારોમાં છેલ્લા કેટલાક દિવસોથી કેબલ ચોરીના પ્રયાસો થઈ રહ્યા છે

દેવરાજ બુધેલીયા
સિહોર નગરપાલિકાના વોર્ડ નંબર ૭ અને ૮ કોઇ અસામાજિક તત્વો દ્વારા પાણીના ડારમાં કેબલ વાયર ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે બે દિવસ પહેલા રામનાથ વિસ્તારમાં આવેલ સિહોર નગરપાલિકા નો પાણીના ડાર માં કેબલ વાયર ની ચોરી થઈ હતી ત્યારે આજે જુના સિહોર માં આવેલ જુના સિહોર પાસે વોર્ડ નંબર ૮ નો પાણીના ડારમા નાખવામાં આવેલ કેબલ વાયર ચોરી કરવાનો કોઇ અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો સિહોર પોલીસ દ્વારા રાત્રિના સમયે પેટ્રોલિંગ કરવામાં આવે તેમજ આવા આવારા તત્વોને પકડવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here