સિહોર લુહાર સુથાર જ્ઞાતિની બેઠક મિટિંગ મળી

દેવરાજ બુધેલીયા
સિહોરના પ્રગટેશ્વર ઢાળમાં લુહાર સુથાર જ્ઞાતિની વાડી ખાતે ૨૫ મી સદભાવના સમિતિની મિટિંગ યોજાઈ હતી જેમાં સમાજલક્ષી વિવિધ પક્ષ ના પ્રશ્નોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સદભાવના સમિતિમાં વિવિધ જ્ઞાતિઓના પ્રમુખો હાજર રહ્યા હતા તેમજ જુનાગઢ થી ખાસ વક્તા તરીકે ધર્મેન્દ્રસિંહ બાપુ પધાર્યા હતા આ સદભાવના સમિતિની મીટીંગ નું આયોજન ની ભારે જહેમત ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here