સિહોર ખાતે સેમિનાર યોજાયો

ગૌતમ જાદવ
આજરોજ સિહોર ખાતે ધાંચી જમાતખાન હોલમાં નિયામકશ્રી રોજગાર અને તાલીમ ગાંધીનગર દ્રારા સંચાલિત મદદનીશ નિયામક (રોજગાર) કચેરી ભાવનગર અને જમીઅતે-ઉલમાએ-હિદ સિહોર ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.જેમાં સ્વરોજગાર માગઁદશઁન/રોજગાર ભરતી મેળો/કારકિર્દી માગઁદશઁન/બેરોજગાર નોધણીં ની માહિતી પુરી પાડવામાં આવી હતી અને લગભગ સાત કંપનીઓ ને પણ આ કાયઁક્રમ માં ભાગ લીધો હતો. સમ્રગ કાયઁક્રમ માં જમીઅતે ઉલમાંએ હિંદ ના મહાનુભાવો, સમાજના આગેવાનો અને અન્ય વ્યક્તિઓ એ હાજરી આપી હતી આ કાયઁક્રમ માં ૧૩૫ જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here