સિહોર ગુંદાળા વિસ્તારમાં ઘનશ્યામ મહારાજ મૂર્તિઓની ભવ્ય શોભાયાત્રા

હરેશ પવાર
સિહોર ગુંદાળા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ શિક્ષભવન સંસ્થાના મુખ્ય સંચાલક અશોકભાઈ મકવાણા અને વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા એક માસ થી ઉજવાતા આ ઘેર ઘેર ઘનશ્યામ ઉત્સવ ની ઉજવણી ખૂબ ખૂબ ધામ ધૂમ થી તૈયારી કરવામાં આવી હતી જેને લઈ આજ રોજ વિદ્યાર્થીઓ ઘનશ્યામ મહારાજ ની ઉજવણી તેમજ વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજાઈ હતી સાથે મહા પ્રસાદનું સાથે શોભાયાત્રા પણ યોજાઈ હતી આ કાર્યક્રમ માં જિલ્લા ભાજપ મહામંત્રી ઉમેશભાઈ મકવાણા. નગરપાલિકા ઉપપ્રમુખ ચતુરભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here