સિહોર ખાતે ભરત મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા શિબિર યોજાઈ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર તાલુકા કાનૂની શિબિર દ્વારા ભરત ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સિહોર ની સિપાઈ સમાજ ની વાડી ખાતે કાનૂની શિબિર ગરીબી નિવારણ તેમજ આરોગ્ય લક્ષી માં અમૃતમ યોજનાઓ અંતર્ગત માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ કાનૂની શિબિર ના સેક્રેટરી વિજય ભાઈ સોલંકી ના અદયક્ષ સ્થાને યોજાયેલ જેમાં વિદ્વાન ધારાશાસ્ત્રી અશોકભાઈ રાજ્યગુરૂ પેરાલીગલ તેમજ પત્રકાર અને ભરત મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન હરીશ પવાર આનંદ રાણા રસુલભાઈ પઢીયાર કાર્યકર રાજુભાઈ આચાર્ય ઉપસ્થિત રહે આ કાર્યક્રમ માં ઇકબાલ ઉસ્તાદ. નગરપાલિકા ના માજી નગરસેવક સલીમભાઈ સલોત યુનુસભાઇ મહેતર સૂપરજ્યુસ તેમજ સમાજ ના આગેવાનો વડીલો ઉત્સાહી યુવાનો કાર્યકરો ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here