સિહોર ખાતે (યુ કે) ટ્રષ્ટના સહયોગથી સિપાઈ સમાજ દ્વારા જરૂરિયાત મંદોને ચીજવસ્તુઓનું વિતરણ

દેવરાજ બુધેલીયા
સિહોર યકીનશાહ પીર દરગાહ ખાતે ગઈકાલે (યુ કે) ટ્રષ્ટના સહયોગથી જરૂરીયાતમંદ પરિવારોને નિઃશુલ્ક સહાઈ વિતરણ થઈ છે સિહોર સિપાઈ સમાજ દ્વારા આયોજિત અને (યુ કે) સંસ્થાના સહયોગથી ગરીબ ગુરબા અપંગ જરૂરિયાત પરિવાર લોકોને લારી અને સાઇકલ અપર્ણ કરવામાં આવી હતી કાર્યક્રમ યકીનશાહપીર દરગાહ ખાતે યોજાયો હતો જેમાં (યુ કે) ટ્રષ્ટના મેમ્બરો હોદ્દેદારો સાથે સિહોર સિપાઈ સમાજના મુરબ્બી રસિકભાઈ પઠીયાર, રસુલભાઈ પઠીયાર, નૌશાદ કુરેશી, સમીર બેલીમ, અલ્તાફ પઠીયાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બાઇસીકલ, લારીઓ સિલાઈ મશીન સહિતની ચીજવસ્તુઓ વિતરણ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here