સિહોર જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલમાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરની જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (૨૮ ફ્રેબુઆરી) નિમિત્તે ધોરણ-૬ અને ૭ ના વિધાર્થીઓ દ્રારા વિજ્ઞાનના પ્રોજેકટનું પ્રદર્શન યોજાયું હતું જેમાં વિજ્ઞાનની માનવજીવન પર થતી અસરો ભારતીય પુરાતન સંસ્કૃતિ તેમજ રામન ઈફેક્ટ વિષય પર બાળ-વૈજ્ઞાનિકકૌએ પોતાનું જ્ઞાન પીરસ્યું હતું. જેમાં શાળાના વિજ્ઞાન-શિક્ષક પરમાર ધ્રુવિતાબેન અને પવાર મેધનાબેનના સહયોગથી કાર્યક્રમને સફળ બનાવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here