સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ડોર ટુ ડોર કાયદાકીય માહિતી તેમજ પત્રિકાઓ વિતરણ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિવિધ કાયદાકીય સરકારની વિવિધ યોજનાઓ સહિત માહિતી માર્ગદર્શન જે પછાત વિસ્તારમાં પેરાલીગલ વોલિટીયર્સ તેમજ સિહોર બાર એસોસિએશન ના સહયોગ થી જરૂરિયાતમદો માટે ન્યાય મંદીર દ્વારા સુંદર અભિગમ અને ડોર ટૂ ડોર માહિતી માર્ગદર્શન માટે સિહોર ના દરેક વિસ્તારમાં ફરી કાયદાકીય બંધારણમાં દરેક નાઞરીક માટે સમાન સામાજિક અને આર્થિક ન્યાય તેમજ સમાન તક ની બાબત સમાવવામાં આવી છે. લોકજાગૃતિ લાવવા માટે આજ રોજ શહેરના જુના સિહોર મુનિ વસાહત કાગસિયાવાસ જેવા સ્લમ વિસ્તારમાં ડોર ટુ ડોર જઇ લોકોને લોકોને પત્રીકા આપી સમજણ આપી હતી અહીં સિહોર કાનુની સેવા સમિતિના હરિશ પવાર, આનંદ રાણા, રાજુભાઇ આચાર્ય વગેરે જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here